દાહોદના સ્ટ્રોંગ રૂમમાં હંગામો થયો

  • 2 years ago
દાહોદના સ્ટ્રોંગ રૂમ આગળ લોકોની અવરજવરની વાત વહેતી થતા કોંગ્રેસ અને આપના કાર્યકરો દોડી આવ્યા છે. જેમાં હવે મતગણતરી સુધી પહેરો ભરશે. 5 ડિસેમ્બરે મતદાન પૂર્ણ થયા

બાદ દાહોદ જિલ્લાની છ વિધાનસભા બેઠકો માટે થયેલા મતદાનના ઇવીએમ દાહોદની સરકારી એન્જિન્યરીંગ કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમમાં ઇવીએમ સીલ કરાયા છે.