ભરૂચના રીક્ષા ચાલકનો વરસાદમાં રમૂજી વીડિયો વાયરલ થયો

  • 2 years ago
ભરૂચના રીક્ષા ચાલકનો વરસાદમાં રમૂજી વીડિયો વાયરલ થયો છે. જેમાં પાણીમાં રીક્ષા બંધ થઇ જતા રસ્તા વચ્ચે ડાન્સ કર્યો હતો. વરસાદથી રોડ પર પાણી ભરાઇ ગયા હતા. તેથી રસ્તા

પર પાણી ભરાતા રીક્ષા બંધ થઇ ગઇ હતી. તેથી રીક્ષા ચાલક મોજમાં આવી ફિલ્મી ગીત પર મસ્ત મજાનો ડાન્સ કર્યો છે.