મોહમ્મદ શમીની પત્ની હસીન જહાંનો વધુ એક વીડિયો થયો વાયરલ

  • last year
મોહમ્મદ શમીની પત્ની હસીન જહાં અવારનવાર સોશિયલ મીડિયા પર હેડલાઈન્સમાં રહે છે. ક્યારેક તે પોતાની ગ્લેમરસ તસવીરો પોસ્ટ કરે છે તો ક્યારેક ડાન્સ વીડિયો. હસીન જહાં અવારનવાર પોતાની તસવીરો અને વીડિયોને લઈને ટ્રોલ થઈ જાય છે.