બનાસકાંઠાએ આ વખતે કમળ ખીલવવાનું નક્કી કર્યું : PM મોદી

  • 2 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં ચાર જગ્યાએ જંગી સભા સંબોધન કરાવાના છે. જેમાં બનાસકાંઠાના પાલનપુરમાં વડાપ્રધાન પહોંચ્યા છે. તેમાં વડાપ્રધાને જંગી જાહેર સભાને

સંબોધી છે. જેમાં જિલ્લાની પાંચ બેઠકના ઉમેદવાર માટે પ્રચાર શરૂ કર્યો છે. તેમાં પાલનપુર, દાંતા, વડગામ, ધાનેરા અને ડીસા બેઠક માટે પ્રચાર કરાઇ રહ્યો છે. પાલનપુરની રામપુરા

ચોકડી નજીક જાહેર સભામાં વડાપ્રધાને જણાવ્યું છે કે 2017ની ચૂંટણી તમને બધાને યાદ હશે. મને તો એ વખતની ચૂંટણી બરાબર યાદ છે.