PM મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે

  • 2 years ago
PM મોદી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાત

ગાંધીનગરમાં કમાંડ એન્ડ કંટ્રોલ રુમની લેશે મુલાકાત

રાત્રિ રોકાણ ગાંધીનગર રાજભવન ખાતે રહેશે

19 એપ્રિલે જામનગર અને બનાસકાંઠાના કાર્યક્રમમાં રહેશે હાજર

20 એપ્રિલ મહાત્મા મંદિરમાં કાર્યક્રમમા આપશે હાજરી

દાહોદમાં આયોજીત સંમેલનમાં પણ 20 એપ્રિલે હાજર રહેશે

Recommended