PM મોદી જાપાનના બે દિવસીય પ્રવાસે

  • 2 years ago
PM મોદી જાપાનના બે દિવસીય પ્રવાસે છે. PM મોદીનું ટોક્યોમાં ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ભારતીયોએ જય શ્રી રામના નારા લગાવ્યા છે. PM મોદી ક્વાડ સમિટ-2022માં ભાગ લેશે.

Recommended