ભાજપ યુવા મોરચાએ "માય ફર્સ્ટ વોટ ફોર મોદી" ટીશર્ટનું લોન્ચિંગ કર્યું

  • 2 years ago
ભાજપ યુવા મોરચા દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં યુવા મોરચા દ્વારા "માય ફર્સ્ટ વોટ ફોર મોદી" ટીશર્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યુ હતું.