ભાજપ ઉમેદવાર કીર્તિસિંહે ખારિયાએ મતદાન કર્યું

  • 2 years ago
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને લોકો ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના કાંકરેજમાં ભાજપ ઉમેદવાર કીર્તિસિંહે ખારિયાએ મતદાન કર્યું છે. પ્રાથમિક શિક્ષણ મંત્રી અને ભાજપ ઉમેદવાર કીર્તિસિંહ વાઘેલાએ પોતાનો મત અધિકારનો ઉપયોગ કર્યો છે. સાથે જ તેમણે ગુજરાતની જનતાને વધુ મતદાન કરવા માટે અપીલ કરી છે.