દરિયાપુરના ભાજપ ઉમેદવાર સામે કોંગ્રેસના MLA ગ્યાસુદ્દીન શેખે ચૂંટણીપંચમાં કરી ફરિયાદ

  • last year
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાન માટે હવે એક દિવસ બાકી રહ્યો છે. ત્યારે ગઈકાલથી પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે. પરંતુ આ દરમિયાન કાર્યકરો ડોર ટુ ડોર પ્રચાર કરી શકે છે. ત્યારે દરિયાપુરમાં ભાજપના ઉમેદવાર દ્વારા અસામાજિક ટોળકી ઉભી કરાઈ હોવાના આક્ષેપ કોંગ્રસ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ કરાયા છે.

Recommended