ભરૂચ બેઠક: ઝઘડિયાના ધારાસભ્ય અને વિધાનસભાના અપક્ષ ઉમેદવાર છોટુ વસાવાએ કર્યું મતદાન

  • last year
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાની ચૂંટણીના મતદાનનો પ્રારંભ થઈ ગયો છે. આજે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતની 89 વિધાનસભા બેઠકો પર મતદાન છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના આ પહેલા તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં જંગ માટે ઉતર્યા છે. ભરૂચ બેઠક પર મતદાનનો પ્રારંભ થઈ ગયો છે અને ભરૂચમાં 3.44 ટકા મતદાન થયું છે.

Recommended