ખુબજ ઝેરી બની દિલ્હી-NCRની હવા, પ્રદૂષણનું સ્તર ભયજનક સ્તરે

  • 2 years ago
દિલ્હી-એનસીઆરમાં સવારે હળવા ધુમ્મસ બાદ દિવસ દરમિયાન આકાશ સ્વચ્છ
દિલ્હી-એનસીઆરની હવાની ગુણવત્તા 'ખૂબ જ નબળી' શ્રેણીમાં રહે છે. રાષ્ટ્રીય રાજધાનીમાં સરેરાશ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સવારે 9 વાગ્યાની આસપાસ 320 નોંધાયો હતો, જે અગાઉના દિવસ કરતા વધારે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB)ના ડેટા મુજબ દિલ્હીમાં આગલા દિવસે (શનિવારે) સરેરાશ AQI 311 નોંધવામાં આવ્યો હતો.