દિલ્હી કેપિટલ્સે શાર્દુલ ઠાકુરની જગ્યાએ અમન ખાનને ટીમમાં કર્યો સામેલ

  • 2 years ago
શાર્દુલ ઠાકુર IPL 2023માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમવા માટે તૈયાર છે. ગયા વર્ષે મેગા ઓક્શનમાં દિલ્હી કેપિટલ્સે તેને 10.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. શાર્દુલ ઠાકુરની ભૂતપૂર્વ ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સે તેને ઓલરાઉન્ડર અમન ખાન માટે ટ્રેડ કર્યો છે.

Recommended