પ્રથમ પૂજનિય શ્રી ગણેશની કરીલો આરતી-વંદના

  • 2 years ago
આજે છે કારતક સુદ આઠમ અને શનિવાર .આજે છે ગોપાષ્ટમીનો પાવન પર્વ..આજના દિવસે જ ભગવાન શ્રી કૃષ્ણએ ગાયો ચરાવી હતી જેથી આજના દિવસને નટખટ કાનુડા અને ગાયોના પૂજન કરવાનો દિવસ માનવામાં આવે છે ત્યારે આવો આજની આ સફરમાં આપણે જાણીશુ ગોપાષ્ટમીનો મહિમા સમજાવતી ગાથા
જે છે રિદ્ધિ સિદ્ધના દાતા જેમનાં સ્વરૂપથી મનુષ્ય જીવનને મળે છે અનોખો સંદેશ,,, જે છે પાર્વતીનાં દુલારા..આમ તો શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ગણપતિ બાપ્પા પ્રથમ પૂજનિય છે અને એટલે જે કોઈ પણ શુભ કાર્ય કરવુ હોય તો પ્રથમ શ્રી ગણેશનું સ્મરણ કરવામાં આવે છે પંરતુ આ કલ્યાણકારી પ્રભુનું સ્વરૂપ એટલુ મંગળકારી છે કે તે સૌનું ભલુ જ કરે છે ...તો આવો આજે મંગળકારી દેવ એવા ગણપતિ બાપ્પાની આરતીવંદના કરીને મંગળ ફળની કરીએ પ્રાપ્તિ...

Recommended