આદ્ય શક્તિ માં ગાયત્રીની કરો ભાવપૂર્વક આરતી

  • 2 years ago
આજે છે વૈશાખ સુદ પૂનમ અને રવિવાર.....આજે છે કુર્મ જ્યંતિનો પાવનકારી પર્વ...એટલે કે આજની તિથીએ જ ભગવાન શ્રી વિષ્ણુ ધારણો કર્યો હતો કાચબાનો અવતાર...ત્યારે આવો આજે પર્વે જાણીએ આ કુર્મ અવતારને લગતી શાસ્ત્રોક્ત કથા...ઉપરાંત ભગવાન વિષ્ણુનાં દશાવતારની કૃપા પ્રાપ્તિનાં સરળ ઉપાય જણાવશે શાસ્ત્રી પ્રફુલભાઈ પંડયા ..તો આજની સફરમાં મા ગાયત્રીની આરતી કરીને બહુચરાજીમાં સ્થાપિત વલ્લભભટ્ટની વાવનો મહિમા પણ જાણીશુ ...તો આવો ત્યારે પ્રભુની અસીમ કૃપા પ્રાપ્ત કરવા આ યાત્રાનો આરંભ કરીએ....
દેવી દેવતાઓની આરતી મનને પવિત્ર બનાવે છે અને આરતી દ્રારા ભક્તો તેમની ઉપાસના પણ કરે છે ત્યારે આવો મા ગાયત્રીની કૃપા પ્રાપ્ત કરવા આપણે સાથે મળીને કરીએ તેમની કલ્યાણકારી આરતી