સુખપર પાસે નર્મદા કેનાલમાં નહાવા જતાં યુવકનું મોત

  • 2 years ago
ભચાઉ ખાતે આવેલ સુખાપર કેનાલ પાસે યુવક નહાવા ગયો હતો તે દરમિયાન પાણીમાં પગ લપસી જતાં ઉંડા પાણીમાં ગરકાવ થયો હતો. યુવકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. સ્થાનિકોએ પોલીસ અને ફાયર વિભાગને જાણ કરતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને યુવકની શોધખોળ શરૂ કરી છે.

Recommended