રાજકોટમાં મહિલાના પગ નીચે દબાઈ જતાં બાળકનું મોત

  • 2 years ago
મહિલાના પગ નીચે દબાઈ જતાં બાળકનું મોત નીપજ્યાની ઘટના સામે આવી છે. રાજકોટમાં નીલકંઠ પાર્કનો અરેરાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. રાત્રે શરદીની દવા પીને મહિલા ઊંઘી ગઇ હતી. ગુંગળાઈ જતાં 40 દિવસના બાળકનું મોત થયું. શરદીનો ચેપ ન લાગે તે માટે પગ પાસે સુવડાવ્યો હતો. એકના એક પુત્રના મોતથી પરિવારમાં આક્રંદ જોવા મળી રહ્યું છે.