સુરત: ડિંડોલીની ત્રિપાઠી હોસ્પિટલ પાસે બે યુવકો પર જીવલેણ હુમલો, એકનું મોત

  • 2 years ago
નવાગામ ડિંડોલી વિસ્તારના અંબિકા નગરમાં રહેતો સંદીપ સુર્યનાથ રામઆશરે સંબંધી અખિલેશ રાય અને અંકુર શુકલા સાથે ક્રેન પર લોડિંગ કરવાનું કામ કરે છે. 25મી સપ્ટેમ્બરની રાતે સાથે રહેતા અખિલેશ રાય અને અંકુર શુકલા શાકભાજી નહીં લાવ્યા હોવાથી, સંદીપ ચાલતો ચાલતો શકભાજી લેવા માટે ત્રિપાઠી હોસ્પિટલ થઇ રેલવે પાટા તરફ આવેલ ગલીમાં શાકભાજી વાળા પાસે શાકભાજી લઇ રહયો હતો, ત્યારે બે અજાણ્યા ઈસમો રાજા વર્મા નામના ઈસમ સાથે ઝગડો કરી તેના પર ચપ્પુ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યો હતો.

Recommended