823 બીટગાર્ડની ભરતી માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે

  • 2 years ago
PM મોદીને આવકારવા જૂનાગઢ અને રાજકોટમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ છે, રાજકોટમાં રીજનલ સાયન્સ સેન્ટરનું લોકાર્પણ કરશે. આ સિવાય અનેક કાર્યક્રમોમાં હાજર રહેશે. તો સાથે જ જામનગરમાં ભાજપ દ્વારા ઈ-બાઈક યાત્રા શરૂ કરાઈ છે. મેયર સહિત અનેક કાર્યક્રમો તેમાં જોડાયા હતા. આ સિવાય 823 બીટગાર્ડની ભરતી માટે 15 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે. રાજ્ય સરકારે પ્રદૂષણ અટકાવવા ગ્રીન ફટાકડાનો અનુરોધ કર્યો છે. આ સહિતના મહત્ત્વના સમાચાર.