ફલાવર શૉનો આજથી પ્રારંભ, 12 જાન્યુઆરી સુધી ચાલશે, જાણો પ્રવેશ ફી

  • last year
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી અમદાવાદમાં ફલાર શૉને ખૂલ્લો મૂકાયો છે જે 12 જાન્યુઆરી સુધી ચાલશે. કોરોનાની ચિંતા વચ્ચે આજથી AMCનું 'શો મસ્ટ ગો ઓન'. ફલાવર શૉનું રંગેચંગે ઉદ્ઘાટન કરાયું છે. ફલાવર શૉમાં માસ્ક અને સેનેટાઇઝર ફરજીયાત છે.

ફલાવર શૉમાં પ્રવેશ માટે 12 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે રૂ.30 પ્રવેશ ફી નક્કી કરાઇ છે. જ્યારે શાળાના બાળકો માટે નિ:શુલ્ક પ્રવેશ રખાયો છે.