પ્રતાપનગરથી 3 કિલોમીટર સુધી રોડ શૉ શરૂ

  • 2 years ago
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું 89 બેઠકોનું મતદાન પૂર્ણ થતા હવે રાજકીય પક્ષો બાકીની 93 બેઠકો માટે ધ્યાન આપવાનું શરૂ કર્યંી છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વડોદરામાં 3 કિલોમીટર સુધી રોડ શૉ શરૂ કર્યો. સાંજે 6.30 વાગે પ્રતાપનગરથી માંડવી, ફતેપુરા થઈ કોયલી ફળિયા અને ત્યાંથી જ્યુબલીબાગ સુધી રોડ શૉ શરુ કર્યો. શહેરના ચાર દરવાજા સહિત ફતેપુરા અને કોયલી ફળિયા જેવા અતિસંવેદનશીલ વિસ્તારમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રોડ શૉ શરુ કર્યો. તેઓ પ્રતાપનગર અપ્સરા સિનેમાથી સાંજે 6.30 વાગ્યે નીકળ્યા હતા. જે માંડવી થઈ ફતેપુરા કોયલી ફળિયાથી જ્યુબિલીબાગ પહોંચશે.

Recommended