દિલ્હીથી ઓડિશા સુધી 2 દિવસ વાદળછાયું વાતાવરણની આગાહી

  • 2 years ago
દિલ્હીથી ઓડિશા સુધી વરસાદ ખાબક્યો છે. હૈદરાબાદમાં પણ પાણી ભરાયા છે. હજુ પણ બે દિવસ વાતાવરણ વાદળછાયું જ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે.