સુરતમાં નોકરીએ જવા નીકળેલ બન્ને મિત્રોના અકસ્માતમાં મોત

  • 2 years ago
ગુરુવારે સવારે બાઈક પર નોકરીએ જવા નીકળેલા ડીંડોલી વિસ્તારના બે મિત્રોને પાંડેસરા બાટલી બોય નજીક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બંને મિત્રો ઘટનાસ્થળે મોતને ભેટ્યા હતા.

Recommended