ધર્મજ- બોરસદ માર્ગ પર અકસ્માતમાં બેનાં મોત

  • 2 years ago
ધર્મજ- બોરસદ માર્ગ પર અકસ્માતમાં બેનાં મોત નીપજ્યા છે. રિક્ષાને અજાણ્યા વાહને ટક્કર મારતાં બેનાં મોત થયા છે. અકસ્માતમાં ઈજાગ્રસ્ત કિશોરને હોસ્પિટલ ખસેડાયો છે. બંન્ને મૃતકો પેટલાદ સુંગરાં ગામના હોવાનું બહાર આવ્યું. રોંગ સાઈડ જતી રિક્ષાને અજાણ્યા વાહને ટક્કર મારી હતી.

Recommended