ગમખ્વાર અકસ્માતમાં કુલ 5 લોકોના મોત થયા

  • 2 years ago
વડોદરાના અકસ્માતમાં વધુ એકનું મોત થયુ છે. જેમાં ગમખ્વાર અકસ્માતમાં કુલ 5 લોકોના મોત થયા છે. તેમાં કપુરાઈ ચોકડી પાસે મોડી રાત્રે અકસ્માત થયો હતો. જેમાં રાજસ્થાનની

બસને અકસ્માત નડ્યો હતો. તથા રોડ પર ઉભેલી ટ્રક સાથે લક્ઝરી બસ અથડાઇ હતી. જેમાં 19 જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે. તેમજ ઇજાગ્રસ્તોને SSG હોસ્પિટલમાં ખેસડાયા છે.

Recommended