સુરતના કામરેજ વિસ્તારમાં ધોધમાર વરસાદ

  • 2 years ago
સુરતના કામરેજ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. તેમાં નવરાત્રીમાં વરસાદથી ખેલૈયાઓ ચિંતિત બન્યા છે. ગઇકાલે

સૌરાષ્ટ્રમાં અમરેલી-બાબરા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. લાંબા વિરામ બાદ નવરાત્રીના ટાણે જ વરસાદે એન્ટ્રી મારી હતી. તો બીજી તરફ આ વરસાદ હવે ખેડૂતો માટે કમોસમી

સાબિત થઈ રહ્યો છે. કપાસ અને મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાન થવાની ભીતી છે.

Recommended