મહારાષ્ટ્રના પૂણેમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ

  • 2 years ago
પૂણેમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડતાં પૂણેના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થયા હતા તેમજ અનેક વાહનો પાણીના પ્રવાહમાં તણાયા હતા. પૂણેના પ્રખ્યાત દગડૂશા મંદિરમાં પાણી ભરાયા હતા.