જૂનાગઢ શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

  • 2 years ago
જૂનાગઢના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થયો છે. તેમાં ભારે વરસાદથી માર્ગો પાણી પાણી થયા છે. તથા કમોસમી વરસાદથી પાકને

નુકસાનની ભીતિ છે. જેમાં આકાશમાં વાદળો ઘેરાયા છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

Recommended