જૂનાગઢના માણાવદરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

  • 2 years ago
સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજા મનમૂકીને વરસ્યાં હતા. આજે દિવસ દરમિયાન સૌથી વધુ જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકામાં અને અમરેલીના ખાંભા તાલુકામાં 3 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ સિવાય પોરબંદરના રાણાવાવમાં 2.16 ઈંચ, સાવરકુંડલામાં 2 અને ગીર સોમનાથમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો હતો.