સુરતના સચિન વિસ્તારમાં ઇલેક્ટ્રિક મોપેડની બેટરી બ્લાસ્ટ

  • last year
ઇલેક્ટ્રિક સ્કૂટરની બેટરી ફાટવાની એક પછી એક ઘટનાઓ ખતરનાક સાબિત થઇ રહી છે. ચાર્જિંગ દરમિયાન બેટરી ફાટવાની અત્યાર સુધી ઘણી ઘટનાઓ બની ચુકી છે. હાલમાં જ સુરતમાંથી પણ આવો જ એક બનાવ સામે આવ્યો છે. સુરતમાં ઇલેક્ટ્રિક મોપેડની બેટરી બ્લાસ્ટ થતાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જ્યારે ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી છે.

Recommended