સરકારની ગરબાને સાંસ્કૃતિક વિરાસત તરીકે સ્વિકારવા પહેલ

  • 2 years ago
યુનેસ્કોની સાંસ્કૃતિક વિરાસતમાં ગરબાને સ્થાન મળી શકે છે. જેમાં સરકારની ગરબાને સાંસ્કૃતિક વિરાસત તરીકે સ્વિકારવા પહેલ કરી છે. તેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી

માહિતી આપી છે. તેમજ યુનેસ્કોની અમૃત હેરીટેજ યાદી માટે નોમીનેટ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે યુનેસકોની સાંસ્કૃતિક વિરાસતમા ગરબાને સ્થાન મળી શકે છે. જેમાં ભારત સરકારે ગરબાને સાંસ્કૃતિક વિરાસત તરીકે સ્વિકારવા પહેલ કરી છે. તેમાં રમત ગમત યુવા

અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી હર્ષ સંઘવીએ ટ્વિટ કરી માહિતી આપી છે કે યુનેસ્કોની અમૃત હેરીટેજ યાદી માટે નોમીનેટ કર્યું છે.

Recommended