મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ જાહેર, કોર કમિટીની બેઠક પૂર્ણ

  • 2 years ago
કોર કમિટીમાં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની મહોર

ધારાસભ્યોની બેઠક પહેલા કોર કમિટીની બેઠક પૂર્ણ

રાજનાથસિંહ, બી.એસ.યેદિયુરપ્પા બેઠકમાં રહ્યા હાજર