'આપ'ના મુખ્યમંત્રીના ચહેરા તરીકે ઈસુદાન ગઢવી જાહેર

  • 2 years ago
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ અરવિંદ કેજરીવાલે આમ આદમી પાર્ટીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના ચહેરા માટે ઈસુદાન ગઢવીની જાહેરાત કરી છે. ઈશુદાન ગઢવીની જાહેરાત થતાં જ ઈશુદાન ભાવુક થઈ ગયા હતા.

Recommended