મહારાષ્ટ્ર મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ બેઠક બોલાવી

  • 2 years ago
રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ વર્તમાન રાજકીય સંકટને લઈને આજે ફરી એકવાર બેઠક બોલાવી છે. આ દરમિયાન થાણે અને રાયગઢમાં ઘણી જગ્યાએ એકનાથ શિંદેના સમર્થનમાં પોસ્ટર લગાવવામાં આવી રહ્યા છે. આ પોસ્ટરોમાંથી ઉદ્ધવ ઠાકરેની તસવીર ગાયબ છે. થાણે અને રાયગઢના કાર્યકરો પણ શિંદેની તરફેણમાં હોવાનું કહેવાય છે.