મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા રાજનાથસિંહ ગુજરાતમાં પ્રચાર કરશે

  • last year
ગુજરાતમાં બીજા તબક્કાના પ્રચારનો ધમધમાટ શરૂ છે. જેમાં અમિત શાહ અને નડ્ડાનો રોડ-શો યોજાવા જઇ રહ્યો છે. તેમાં મહેસાણા અને અમદાવાદમાં અમિત શાહની સભાઓ થશે.

તેમજ અમદાવાદના અસારવામાં સાંજે રોડ-શો છે. તથા જે.પી.નડ્ડાનો પણ ખાડિયામાં રોડ-શો છે. તેમજ જે.પી.નડ્ડા નડિયાદમાં પણ બેઠક અને રોડ-શો કરશે.

Recommended