પ્રમોટ સ્પીકર તરીકે શપથ લેશે યોગેશ પટેલ

  • last year
આજે વિધાનસભાના પ્રમોટ સ્પીકર તરીકે યોગેશ પટેલ શપથ લેશે. આ પછી તેઓ ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવશે. આ સિવાયના સમાચારમાં ભાજપના ધારાસભ્યોની બેઠક યોજાશે. તેમાં શપથ ગ્રહણની માહિતી અપાશે. કમલમમાં બેઠક યોજાશે અને સી. આર. પાટીલની અધ્યક્ષતામાં ચર્ચા થશે. આ સિવાયના અન્ય સમાચારમાં વડોદરાની સરકારી શાળામાં શિક્ષકોની ઘટ જોવા મળી છે. 311 શિક્ષકોની ઘટ જોવા મળી છે. આ સિવાયના તમામ મહત્ત્વના સમાચાર.

Recommended