સદાશિવ ભોળાનાથની ઉતારો આરતી

  • 2 years ago
આરતી એ પ્રભુ કૃપા પ્રાપ્તિનું અનેરુ માધ્યમ છે..સદાશિવ ભોળાનાથ કહેવાય છે..એક કળશ જળના અભિષેકથી રીઝી જતા શિવજીને તેમની આરતી અતી પ્રિય છે.
ભગવાન શિવના તમામ સ્વરુપ જેટલા રહસ્યમયી છે તેટલા જ આકર્ષક પણ છે..તેમની ભજન વંદનામાં તેમના આ સ્વરુપનું ઉત્કૃષ્ટ વર્ણન કરવામાં આવે છે...તો ચાલો આજે મહાદેવનાં ગુણોનું કરીએ સ્મરણ તેમનાં ભજનકિર્તનનાં માધ્યમથી.