ગીરગઢડા નજીક પોલીસ અને આર્મી જવાન વચ્ચે થઇ બોલાચાલી

  • 2 years ago
ગીરગઢડા નજીક પોલીસ અને આર્મી જવાન વચ્ચે બાઈક પાર્ક કરવા મુદ્દે બોલાચાલી થઇ હતી. જે બાદ બંને વચ્ચેની બોલાચાલી ઊગ્ર ઝઘડામાં ફેરવાયો હતો. જે બાદ આર્મી જવાનને પોલીસ સ્ટેશને લઈ જવા પોલીસે ટીંગાટોળી કરાવી પડી હતી. આ સમગ્ર ઘટનાનો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Recommended