વિરમગામમાં જૂથ વચ્ચે બોલાચાલી બાદ સશસ્ત્ર અથડામણ થઇ

  • 2 years ago
વિરમગામમાં એક જ સમાજના બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. જેમાં મોડીરાત્રે નળકાંઠાના નાનીકિશોલ ગામમાં ઘટના બની હતી. માતાજીની માંડવી ઉપાડવા મુદ્દે બોલાચાલી બાદ

ઘર્ષણ થયુ હતુ. જેમાં સશસ્ત્ર અથડામણમાં 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તથા 10થી વધુ વાહનોમાં તોડફોડ અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો.