અરૂણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના જવાનો વચ્ચે અથડામણ

  • 2 years ago
અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ છે. અથડામણમાં બંને દેશના સૈનિકો ઘાયલ થયાના સમાચાર છે. આ અથડામણ તવાંગ નજીક થઈ હતી. ભારતીય સેના તરફથી સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે. આ અથડામણમાં 30થી વધુ જવાનો ઘાયલ થયા છે. ઓક્ટોબર 2021માં અરુણાચલ પ્રદેશના યાંગસેમાં બંને દેશના સૈનિકો વચ્ચે વિવાદ થયો હતો.

Recommended