શ્રાવણના અંતિમ સોમવારે સોમનાથમાં મેઘરાજાનો જળાભિષેક: ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

  • 2 years ago
આજરોજ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે ત્યારે શિવ ભક્તોએ શિવાલયોમાં ભગવાન શિવની પૂજા અર્ચના કરવા માટે લાંબી લાઈનો લાગાવુંઈ છે. આજરોજ સોમનાથમાં વરસાદી માહોલ જામ્યો છે. તેમ છતાં સોમનાથ મંદિરે માનવ મહેરામણ ઉમટ્યું છે. વરસતા વરસાદમાં ભક્તો ભગવાનના દર્શનની લાઈનમાં ઉભા રહ્યા હતા.