Pavagadh ડુંગર પર ભક્તોનું મહેરામણ ઉમટ્યું

  • 2 years ago
ચૈત્રી નવરાત્રિના બીજા દિવસે પાવાગઢ ડુંગર પર બિરાજમાન મહાકાળી માતાના દર્શનાર્થે ભાવી ભક્તોનું મહેરામણ ઉમટ્યું. મંદિરના પ્રવેશ દ્વાર ખુલતાની સાથે જય માતાજીના જય ઘોષ વચ્ચે વહેલી સવારનું વાતાવરણ ભક્તિમય બની ગયું. મા મહાકાળીના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી. પાવાગઢ ડુંગર પર વહેલી સવારથી જ ખુબ મોટી સંખ્યામાં ભાવી ભક્તોની ભીડ જોવા મળી.

Recommended