મહાનગરપાલિકા એક્શન મોડ પર

  • 2 years ago
ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરતા સાથે જ આદર્શ આચારસંહિતાની અમલવારી માટે રાજ્યમાં અનેક શહેરમાં જાહેર જગ્યાઓ પર લાગેલા વિવિધ પાર્ટીઓનો હોર્ડિંગ્સ, બોર્ડ ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Recommended