કાશ્મીરી પંડિતોના નરસંહાર પર ફારુક અબ્દુલ્લાનું નિવેદન

  • 2 years ago
“ધ કાશ્મીર ફાઈલ્સ” મુવી આવ્યા બાદ કાશ્મીરમાંથી હિન્દુઓના નરસંહાર અને પલાયનનો મુદ્દો એક વખત ફરીથી ચર્ચામાં આવી ગયો છે. એક વર્ગ જમ્મુ-કાશ્મીનના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાને દોષી ઠેરવી રહ્યાં છે. એવામાં ફારુક અબ્દુલ્લાએ પોતાના આરોપો પર પ્રતિક્રિયા આપી છે. અબ્દુલ્લાએ કહ્યું કે, જો તેઓ 1990માં થયેલા નરસંહાર માટે દોષી પુરાવાર થાય, તો પછી તેમને દેશમાં ક્યાંય પણ ફાંસી પર લટકાવી દેવામાં આવે.

Recommended