અપક્ષના ટ્વીટ પર ઇમરાન ખેડાવાલાનું નિવેદન

  • 2 years ago
અપક્ષે કરેલી ટ્વીટ પર કોંગ્રેસ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલે નિવેદન આપ્યું કે, તેમને પણ માહિતી મળી છે કે ગુજ. કોંગ્રેસના 10 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે... જોકે તેમને આશા પણ છે કે કોગ્રેસના 66 ધારાસ્ભયમાંથી ડો. જોશીયારાને બાદ કરતા 65 ધારાસભ્ય સંનિષ્ઠ કોંગ્રેસ સાથે જ છે... વધુમાં તેમણે કોંગ્રેસના ભાજપમાં જોડાયેલા ધારાસભ્યો પર નિશાનો તાકતા કહ્યું હતું કે, ભાજપમાં ગયેલા ધારાસભ્યા આજે હેરાન પરેશાન છે અને કોંગ્રેસ ઓફિસે આંટાફેરા મારી રહ્યા છે

Recommended