મહાન જાદુગર OP શર્માનું નિધન, કાનપુરમાં લીધા અંતિમ શ્વાસ

  • 2 years ago
દુનિયામાં પોતાનો જાદુ ફેલાવનાર કાનપુરના પ્રખ્યાત જાદુગર ઓપી શર્માનું શનિવારે રાત્રે નિધન થયું છે. કિડનીની બિમારીના કારણે તેમને ફોર્ચ્યુન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 76 વર્ષીય શર્મા શહેરના બારા-2માં રહેતા હતા. તેમણે ફોર્ચ્યુન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના મૃત્યુના સમાચાર મળતા જ શહેરમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

Recommended