ઇલાબેન ભટ્ટનું બીમારીથી 89 વર્ષની વયે હોસ્પિટલમાં નિધન થયુ

  • 2 years ago
સેવા સંસ્થાના સ્થાપક ઇલાબેન ભટ્ટનું નિધન થયુ છે. જેમાં બીમારીથી 89 વર્ષની વયે હોસ્પિટલમાં નિધન થયુ છે. ઇલાબેને મહિલાઓ માટે 'સેવા' સંસ્થાની સ્થાપના કરી હતી. તથા રેમોન

મેગ્સેસે સાથે અનેક આંતરરાષ્ટ્રીય એવોર્ડ મળ્યા હતા. તેમજ છેલ્લે ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ પદે સેવા આપી રહ્યા હતા.

Recommended