કતારગામમાં ફૂડ પોઈઝનિંગ, 92માંથી 42 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ

  • 2 years ago
સુરતના કતારગામમાં ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે. જેમાં 90થી વધુ લોકોને એક સાથે ફૂડ પોઈઝનિંગ થયુ છે. તેમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગનો બનાવ બન્યો છે. જેમાં
કતારગામના નિત્યાનંદ ફાર્મમાં જમણવાર યોજાયો હતો. તેમાં 200થી વધુ લોકોને આમંત્રણ હતું.