કલોલમાં અમિત શાહનો કાર્યક્રમ રહેશે

  • 2 years ago
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી ગુજરાત આવશે. જેમાં કલોલમાં અમિત શાહનો કાર્યક્રમ છે. તેમાં વૃક્ષારોપણના કાર્યક્રમમાં હાજરી આપશે. જેમાં જન્માષ્ટમીનો તહેવાર પરિવાર સાથે મનાવશે. મોડી રાતે અમદાવાદ એરપોર્ટ આવશે. જેમાં આજ મોડી રાત્રે અમદાવાદ એરપોર્ટ આવશે. તેમજ હવેલી ખાતે જન્માષ્ટમીની ઉજવણીમા અમિત શાહ પરિવાર સાથે હાજર રહેશે.