રાજ્યમાં હજુ 5 દિવસ વરસાદી માહોલ રહેશે

  • 2 years ago
હાલ ગુજરાતમાં ફરી એક વખત મેઘરાજા મહેરબાન થયા છે તેવામાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ હવામાન વિભાગે આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

Recommended