બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં 60 ફૂટનું ગાબડું પડ્યું

  • 2 years ago
હાલ મેઘરાજા સમગ્ર ગુજરાતને ધમરોળી રહ્યા છે ત્યારે રાજ્યની મોટા ભાગની નદીઓમાં પાણીના વહેણમાં વધારો થયો છે અને રાજ્યના ડેમ અને અનેક જળાશયો પાણીથી બહરાઈ રહય છે. ત્યારે અનેક ડેમોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી કેનાલોમાં પણ પાણીના વહેણમાં વધારો થઇ રહ્યો છે. બનાસકાંઠામાં સુજલામ સુફલામ નહેરઅ ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું.